વડોદરા મહાનગરપાલિકા માં ૨૫૮ જગ્યાઓની ભરતી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કુલ જગ્યાઓ : ૨૫૮ (૦૧) મેડીકલ ઓફિસર = ૨૩ જગ્યાઓ (૦૨) ગાયનેકોલોજિસ્ટ = ૦૮ જગ્યાઓ (૦૩) પીડીયાટ્રીશિયન = ૦૮ જગ્યાઓ (૦૪) લેબ.ટેકનીશિયન = ૨૨ જગ્યાઓ (૦૫) ફાર્માસિસ્ટ = ૧૪ જગ્યાઓ (૦૬) ફીમેલ હેલ્થ વર્કર = ૧૦૫ જગ્યાઓ (૦૭) મલ્ટી પર્પઝ હેલ્થવર્કર = ૨૨ જગ્યાઓ (૦૮) સ્ટાફનર્સ = ૪૮ જગ્યાઓ (૦૯) એક્સ - રે ટેકનિશિયન = ૦૮ જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૮/૦૩/૨૦૧૮ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૦/૦૪/૨૦૧૮ શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ઓફિસિયલ જાહેરાત જોવા માટે https://goo.gl/x1WWFb ઓનલાઈન અરજી કરવા માટે https://goo.gl/2ShQiW ઓફિસિયલ વેબસાઈટ https://vmc.gov.in/