Posts

Showing posts with the label Gsrtc

GSRTC ગોધરા વિભાગ માં એપ્રેન્ટિસ ની ભરતી

Image
GSRTC દ્વારા ગોધરા વિભાગ માં એપ્રેન્ટિસ ની ભરતી કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓફલાઈન અરજી કરવાની મુદત : તા. ૦૨/૦૪/૨૦૧૮ થી ૦૭/૦૪/૨૦૧૮ દરમ્યાન ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પરથી રૂબરૂ માં અરજી પત્રક મેળવી અને જમા કરાવવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી ખાસ નોંધ : સબંધિત ટ્રેડના ફક્ત NCVT પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ http://www.apprenticeship.gov.in/ વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી હાર્ડકોપી મેળવી લેવાની રહેશે. ઓફિસિયલ જાહેરાત જોવા માટે https://goo.gl/F4o53W ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://goo.gl/3SDzsb ઓફિસિયલ વેબસાઈટ http://www.gsrtc.in/