GSRTC ગોધરા વિભાગ માં એપ્રેન્ટિસ ની ભરતી
GSRTC દ્વારા ગોધરા વિભાગ માં એપ્રેન્ટિસ ની ભરતી કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
ઓફલાઈન અરજી કરવાની મુદત : તા. ૦૨/૦૪/૨૦૧૮ થી ૦૭/૦૪/૨૦૧૮ દરમ્યાન ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પરથી રૂબરૂ માં અરજી પત્રક મેળવી અને જમા કરાવવાનું રહેશે.
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ખાસ નોંધ : સબંધિત ટ્રેડના ફક્ત NCVT પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ http://www.apprenticeship.gov.in/ વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી હાર્ડકોપી મેળવી લેવાની રહેશે.
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/F4o53W
https://goo.gl/F4o53W
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે
https://goo.gl/3SDzsb
https://goo.gl/3SDzsb

Comments
Post a Comment