Posts

Showing posts with the label iti Bharti melo

Apprentice recruitment fair - Gandhinagar district

Under the Apprentice Training Scheme, recruitment to fill apprentices for different units in Gandhinagar district is kept on the following place and date. In this recruitment fare, any qualified candidates more than standard-8 pass will be able to participate Apprentices Recruitment Fairs = Recruitment Date (01) Industrial Training Institute - Kalol = Ta 05/04/2018 (01) Industrial Training Institute - Dahigam = Ta 06/04/2018 (01) Industrial Training Institute - Chandkheda = Ta. 07/04/2018 (01) Industrial Training Institute- Gandhinagar = Ta. 09/04/2018 To see an official ad http://bit.do/ ecM6V

સમગ્ર ગુજરાત રાજ્યમાં એપ્રેન્ટિસ ની ૧૮૧૧૨ જગ્યાઓની ભરતી2018

Image
મેન્યુફેક્ચરિંગ અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી સારૂ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ છે. કુલ જગ્યાઓ : ૧૮૧૧૨ લાયકાત : ધોરણ ૦૮ પાસ થી સ્નાતક (ગ્રેજ્યુએટ ) સુધી એપ્રેન્ટિસ ભરતી મેળાની તારીખ : ૦૧ એપ્રિલ ૨૦૧૮ થી ૧૫ એપ્રિલ ૨૦૧૮ સમય : સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી ➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે https://goo.gl/hBvXma ➡ ખાલી જગ્યાઓની વિસ્તૃત માહિતી માટે https://goo.gl/zGw2mB ➡ એપ્રેન્ટીસ ભરતી સબંધિત અગત્યની બુકલેટ https://goo.gl/5nBXxf ➡ ઓફિસિયલ વેબસાઈટ http://www.employment.gujarat.gov.in/ www.apprenticeship.gov.in

સુઝુકી મોટર કંપની તરફ થી મળેલ નવી માહિતી મુજબ કંપની ના તારીખ 04-04-2018 ના પોસ્ટ: FTC -300 જગ્યા ના રાજકોટ આઇટીઆઇ ના ભરતી મેળા

Image
સુઝુકી મોટર કંપની તરફ થી મળેલ નવી માહિતી મુજબ કંપની ના તારીખ 04-04-2018 ના પોસ્ટ: FTC -300 જગ્યા ના રાજકોટ આઇટીઆઇ ના ભરતી મેળા સાથે સાથે હવે APPRENTICE પોસ્ટ માટે પણ ઇન્ટરવ્યૂ લેવાશે,અગાઉ ની FTC -300 જગ્યા માટેની તમામ લાયકાતવિગતો યથાવત છે( નીચે જાહેરાત મુજબ) , પરંતુ APPRENTICE પોસ્ટ નીચે મુજબ ની લાયકાત હોવી જરૂરી છે (APPRENTICE જગ્યા માત્ર ૨૦૧૭ પાસઆઉટ માટે છે) APPRENTICE પોસ્ટ નીચે મુજબ ની લાયકાત હોવી જરૂરી છે Below are the eligibility Criteria for participating in Apprentice Scheme. ---------------------------------------------------------------------------- Eligibility Criteria for ITI. ( Under Apprentice Scheme) ------------------------------------------------------------------------------- Age------ between 18 year to-19 year 1 month (at the time of joining) ---------------------------------------------------------------------------------- 10th Pass As Regular Students with 55 % in 10th class --------------------------------------------------------------------------...