સમગ્ર ગુજરાત રાજ્યમાં એપ્રેન્ટિસ ની ૧૮૧૧૨ જગ્યાઓની ભરતી2018


મેન્યુફેક્ચરિંગ અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી સારૂ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ છે.
કુલ જગ્યાઓ : ૧૮૧૧૨
લાયકાત : ધોરણ ૦૮ પાસ થી સ્નાતક (ગ્રેજ્યુએટ ) સુધી
એપ્રેન્ટિસ ભરતી મેળાની તારીખ : ૦૧ એપ્રિલ ૨૦૧૮ થી ૧૫ એપ્રિલ ૨૦૧૮
સમય : સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી
➡ ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/hBvXma
➡ ખાલી જગ્યાઓની વિસ્તૃત માહિતી માટે
https://goo.gl/zGw2mB
➡ એપ્રેન્ટીસ ભરતી સબંધિત અગત્યની બુકલેટ
https://goo.gl/5nBXxf
➡ ઓફિસિયલ વેબસાઈટ
http://www.employment.gujarat.gov.in/
www.apprenticeship.gov.in

Comments