ધોરણ ૧૦-૧૨ ના પેપર સોલ્યુશન અને બીજી માહિતી
ધોરણ - 12 (કૉમર્સ) માં તા. 24-03-2018, શનિવારના રોજ કમ્પ્યૂટર વિષયની પરીક્ષા છે. આ સાથે આપેલી PDF ફાઈલમાં કમ્પ્યૂટર વિષય ક્યા પ્રકારે તૈયાર કરવો, અગત્યના મોડલ પ્રશ્નપત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબ, સ્ટુડન્ટ હેલ્પ ગાઈડ, ટિપ્સ અને ટ્રિક્સ પ્રકારની મહત્ત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આપેલ માહિતીનો સ્ટેપ-બાય-સ્ટેપ મહાવરો કરવાથી ચોક્કસથી સારું પરિણામ મેળવી શકાશે. ધો. 12 (કોમર્સ) ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર https://goo.gl/h5y7Rd ધો. 12 (કૉમર્સ) અંગ્રેજી માધ્યમ - કમ્પ્યૂટર https://goo.gl/gkHsp8 ------------------------------------------ ધોરણ-10 ના ગણિત વિષયની પરીક્ષા બાબતની ફરિયાદોનું બાળકોના હિત નિર્ણય કરવાની અધ્યક્ષશ્રી, ગુ. માં અને ઉ.માં શિ. બોર્ડને કરેલ રજુઆત 1. ગુ. રા. મા. શિ. સંઘ મહામંડળની રજુઆત https://goo.gl/vvBELB 2. ડૉ. નિદત બારોટ અને પ્રિયવદન કિરોટ, બોર્ડ સદસ્યની રજુઆત http://goo.gl/c2gezo 3. એસ.કે પંચોલી, બોર્ડ સદસ્યની રજુઆત https://goo.gl/C1L7sT ------------------------------------------ ધો.૧૦ અંગેજી પેપર શિક્ષણ પરીક્ષણ ફેબ્રુઆરી-૨૦૧૮ ગુ.મા...