ધોરણ ૧૦-૧૨ ના પેપર સોલ્યુશન અને બીજી માહિતી

ધોરણ - 12 (કૉમર્સ) માં તા. 24-03-2018, શનિવારના રોજ કમ્પ્યૂટર વિષયની પરીક્ષા છે. આ સાથે આપેલી PDF ફાઈલમાં કમ્પ્યૂટર વિષય ક્યા પ્રકારે તૈયાર કરવો, અગત્યના મોડલ પ્રશ્નપત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબ, સ્ટુડન્ટ હેલ્પ ગાઈડ, ટિપ્સ અને ટ્રિક્સ પ્રકારની મહત્ત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આપેલ માહિતીનો સ્ટેપ-બાય-સ્ટેપ મહાવરો કરવાથી ચોક્કસથી સારું પરિણામ મેળવી શકાશે.
ધો. 12 (કોમર્સ) ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર
ધો. 12 (કૉમર્સ) અંગ્રેજી માધ્યમ - કમ્પ્યૂટર
------------------------------------------
ધોરણ-10 ના ગણિત વિષયની પરીક્ષા બાબતની ફરિયાદોનું બાળકોના હિત નિર્ણય કરવાની અધ્યક્ષશ્રી, ગુ. માં અને ઉ.માં શિ. બોર્ડને કરેલ રજુઆત
1. ગુ. રા. મા. શિ. સંઘ મહામંડળની રજુઆત
https://goo.gl/vvBELB
2. ડૉ. નિદત બારોટ અને પ્રિયવદન કિરોટ, બોર્ડ સદસ્યની રજુઆત
http://goo.gl/c2gezo
3. એસ.કે પંચોલી, બોર્ડ સદસ્યની રજુઆત
https://goo.gl/C1L7sT
------------------------------------------
ધો.૧૦ અંગેજી પેપર શિક્ષણ પરીક્ષણ ફેબ્રુઆરી-૨૦૧૮
ગુ.માં અને ઉ.માં શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતાં માસિક સામાયિક શિક્ષણ પરીક્ષણનું ફેબ્રુઆરી-૨૦૧૮ અંકનું અંગેજી વિષયનું મોડલ પેપર અહીં મૂક્યુ છે જે ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનો તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે.
https://goo.gl/ixTwvw
------------------------------------------
ધો ૧૦ ગણિત MCQ સોલ્યુશન 2018
જે લેવાયેલ ધો ૧૦ ગણિત MCQ સોલ્યુશન 2018 અહીં મુકેલ છે.
ધો ૧૦ ગણિત MCQ સોલ્યુશન 2018 માટે નીચેની લિંક પર જાઓ
http://goo.gl/wQYtHU
નોંધ: આ પેપર સોલ્યુશન ઓફિશિયલ ન હોવાથી ક્ષતિને અવકાશ રહેલ છે.

Comments