વડોદરા મહાનગરપાલિકા માં ૨૫૮ જગ્યાઓની ભરતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓની સીધી ભરતી કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
કુલ જગ્યાઓ : ૨૫૮
(૦૧) મેડીકલ ઓફિસર = ૨૩ જગ્યાઓ
(૦૨) ગાયનેકોલોજિસ્ટ = ૦૮ જગ્યાઓ
(૦૩) પીડીયાટ્રીશિયન = ૦૮ જગ્યાઓ
(૦૪) લેબ.ટેકનીશિયન = ૨૨ જગ્યાઓ
(૦૫) ફાર્માસિસ્ટ = ૧૪ જગ્યાઓ
(૦૬) ફીમેલ હેલ્થ વર્કર = ૧૦૫ જગ્યાઓ
(૦૭) મલ્ટી પર્પઝ હેલ્થવર્કર = ૨૨ જગ્યાઓ
(૦૮) સ્ટાફનર્સ = ૪૮ જગ્યાઓ
(૦૯) એક્સ - રે ટેકનિશિયન = ૦૮ જગ્યાઓ
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૮/૦૩/૨૦૧૮
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૦/૦૪/૨૦૧૮
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://goo.gl/x1WWFb
ઓનલાઈન અરજી કરવા માટે
https://goo.gl/2ShQiW
ઓફિસિયલ વેબસાઈટ
https://vmc.gov.in/

Comments

  1. TOTO GOLD TOTO TOTO-GUSTER | stainless steel, thread - Tiag.
    TOTO GOLD TOTO-GUSTER. babyliss pro nano titanium curling iron The stainless womens titanium wedding bands steel 2020 edge titanium and the copper oxide element. The aluminum oxide structure titanium trim hair cutter reviews is crafted to titanium 3d printing look more authentic. The glass

    ReplyDelete

Post a Comment